થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

૭૦ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી -થુવર પ્રા.શાળા

             આજ રોજ થુવર પ્રા.શાળા માં ૭૦ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શાળા ના પ્રાગણ માં કરવામાં આવી .સૌ પ્રથમ ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી.ત્યાર બાદ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.ગામના વડીલ એવા શ્રીમાન શરીફકાકા દ્વારા કરવામાં આવ્યો.કાર્યક્રમ માં ગ્રામ આગેવાન ડે.સરપંચ હબીબકાકા .સરદાર સાહેબ,smc અધ્યક્ષ ચાવડા સોમાભાઈ ,અભુભાઇ ,smc સભ્યો હાજર રહ્યા.

 
 







Post a Comment

0 Comments