થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

ધો.7 માં કૌણ બનેગા જ્ઞાનપતિ સ્પર્ધા

            આજ થુવર પ્રા.શાળા માં સામાજિક વિજ્ઞાન વિષય આધારિત kbc ફોર્મેટ માં ધો.7 માં કૌણ બનેગા જ્ઞાનપતિ સ્પર્ધા રાખવામાં આવી.સૌ પ્રથમ દરેક બાળક પોતાનું નામ ચિઠ્ઠી માં લખી ને ટેબલ પર રાખવામાં આવ્યા.જેનું નામ ચિઠ્ઠી ઉપાડી ને આવે તેને સ્ક્રીન પર બોલાવવા માં આવતા.દરેક સાચા જવાબ પર તાળીઓ થી તેમનું પ્રોત્સાહન કરવામાં આવતું.બાળકો ને ખુબજ મનોરંજન સાથે ગમમત સાથે જ્ઞાન મળ્યું.વધુ માહિતી શાળા ના બ્લોગ ની મુલાકાત લઇ શકો છો.




Post a Comment

0 Comments