થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં બાળ સંસદ માટે મોક ચૂંટણી નું આયોજન

            આજ રોજ થુવર પ્રા.શાળા માં બાળ સંસદ માટે મોક ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું.તેમાં બાળકો ને ધો.7 અને 8 માં સામાજિક વિજ્ઞાન વિષય ના અભ્યાસકીય મુદ્દા જેવા કે જાહેરનામું.ફોર્મ ભરવું.પ્રતીકો ની પસંદગી .મતદાન પ્રકિયા.બેલેટ પેપર .સરકાર ની રચના જેવા મુદ્દા ઓ પ્રત્યક્ષ શીખવાડવા આવ્યા.સાચી લોકશાહી ની સમજ આપવામાં આવી.












Post a Comment

0 Comments