થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં ડીજીટલ ક્લાસ શરુ.થુવર પ્રા.શાળા

       જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં 2 કલાસ ડિજિટલ બન્યા છે..પ્રથમ દિવસ ના શૈક્ષણિકકાર્ય માં બાળકો નો ખુબ ઉત્સાહ જોવા મળ્યો..બાળકો ને રમતા રમતા શીખીએ ખરા અર્થમાં હવે સિદ્ધ થશે...






Post a Comment

0 Comments