થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં બી.એડ.તાલીમાર્થી બહેનો દ્વારા ધો.6 થી 8 વિવિધ રમતો નું આયોજન

          આજ થુવર પ્રા.શાળા માં બી.એડ.તાલીમાર્થી બહેનો દ્વારા ધો.6 થી 8 રમતગમત માં કૌશલ્ય કેળવવા માટે વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યું.અને પ્રથમ નંબર આવનાર ને ઇનામ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.સ્ટાફ દ્વારા તેમને ભાવી શિક્ષક બની ને સેવા કરે તેવી શુભકામનાઓ પાઠવી



Post a Comment

0 Comments