થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી

        આજે થુવર પ્રા.શાળા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી ભાગ રૂપે ધો.6 થી 8 માં ખાસ ક્વિઝ સોફ્ટવેર ની મદદ થી ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તેમાં કુલ 6 ટિમો પાડવામાં આવી.લોકશાહી ના લગતા kbc ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવ્યા.કુલ 10 રાઉન્ડ બાદ રાણી લક્ષ્મીબાઈ ટિમ નો વિજય થયો..સ્પર્ધા કન્વીર તરીકે એ.આર.ઉમતીયા સાહેબ રહ્યા..






Post a Comment

0 Comments