થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

NMMS પરીક્ષામાં મેરીટ માં આવવાથી.શાળા અને ગામ નું ગૌરવ

             .અમારી શાળાનો ધોરણ 8 નો વિદ્યાર્થી પરબડીયા તાહિરઅલી અકબરલી NMMS પરીક્ષામાં મેરીટ માં આવવાથી.શાળા અને ગામ નું ગૌરવ વધારેલ છે.શાળા પરિવાર વતી ખૂબ ખૂબ   અભિનંદન......


Post a Comment

0 Comments