થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

એકમ ટેસ્ટ પરિણામ


                    થુવર પ્રા .શાળા માંધોરણ ૬ થી ૮ માં  દરેક વિષય ના એકમ ના અંતે એકમ ટેસ્ટ લેવામાં આવે છે.તેનું પરિણામ આજના ટેકનોલોજી ના યુગ માં દરેક ઉત્સાહી વાલીઓ સુધી પહોચે તેમજ હાજરી, શાળા ના પ્રવૃત્તિ ના ફોટા,નોટીસ,ગૃહકાર્ય  માટે થુવર પ્રા.શાળા દ્વારા વાલીઓ માટે આ સુવિધા આપવામાં આવી છે.જેમાં વાલી પોતાના મોબાઈલ થી રજીસ્ટ્રેશન કરી ને પોતાના બાળક ની તમામ વિગતો જોઈ શકશે..
શાળા કોડ :K00196
યુઝર નેમ :  વાલી નો મોબાઈલ નંબર 
પાસવર્ડ  :   વાલી નો મોબાઈલ નંબર
અહી ક્લિક કરો. 
  • આપ નું બાળક ક્યાં ધોરણ માં અને ક્યાં વર્ગ માં અભ્યાસ કરે છે તે ના ઉપર ખોલો.
 અહી ક્લિક કરો.SEM-1
CLICK HERE-SEM-2 

Post a Comment

0 Comments